🪔 ॥ ૐ શ્રી સિહોરી માતાયૈ નમઃ ॥ જય શ્રી સિહોરી માતાજી ॥ 🪔
॥ તારીખવાર દિવ્ય દર્શન ॥

શ્રી સિહોરી માતાજી દર્શન આર્કાઇવ

તારીખ અને સમય મુજબ માતાજીના મંગળા, સંધ્યા તથા વિશેષ અલંકાર દર્શન

શ્રી સિહોરી માતાજી સંધ્યા આરતી દર્શન
સંધ્યા દર્શન
📅 27 Oct 2026

શ્રી સિહોરી માતાજી સંધ્યા આરતી દર્શન

દિવ્ય દીપમાળા અને પુષ્પ અલંકૃત સંધ્યા આરતી દર્શન.

શ્રી સિહોરી માતાજી મંગળા આરતી દર્શન
સવાર દર્શન
📅 27 Oct 2026

શ્રી સિહોરી માતાજી મંગળા આરતી દર્શન

આજના પવિત્ર પ્રભાતે શ્રી સિહોરી માતાજીના દિવ્ય શણગાર અને મંગળા આરતી દર્શન. માઁ આપ સૌની મનોકામના પૂર્ણ કરે.

શ્રી સિહોરી માતાજી વિશેષ પંચામૃત અભિષેક દર્શન
સવાર દર્શન
📅 26 Oct 2026

શ્રી સિહોરી માતાજી વિશેષ પંચામૃત અભિષેક દર્શન

ગઈકાલના વિશેષ પંચામૃત પૂજન તથા કેસર ચંદન તિલક દર્શન.

શ્રી સિહોરી માતાજી રવિવાર વિશેષ શ્રૃંગાર દર્શન
વિશેષ દર્શન
📅 25 Oct 2026

શ્રી સિહોરી માતાજી રવિવાર વિશેષ શ્રૃંગાર દર્શન

સુવર્ણ મુકુટ તથા રક્તવસ્ત્ર પરિધાન દિવ્ય દર્શન.