Festival
આસો નવરાત્રી મહોત્સવ તથા રાસ-ગરબા આયોજન
શ્રી સિહોરી માતાજીના સાનિધ્યમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાશે. દરરોજ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાઆરતી તથા પ્રાચીન રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ માઈભક્તોને દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.