Booking
📅 તારીખ: 27 October 2026
આગામી પૂનમ નિમિત્તે વિશેષ રાજભોગ થાળ બુકિંગ શરુ
Online Booking Open for Special Purnima Rajbhog Thal
આગામી સુદ પૂનમના પાવન દિવસે માતાજીને વિશેષ રાજભોગ થાળ ધરાવવામાં આવશે. જે ભક્તો પોતાના પરિવાર વતી થાળ સેવા અર્પણ કરવા માંગતા હોય તેઓ મંદિર કાર્યાલય અથવા વેબસાઈટ પર સંપર્ક કરે.
English Description:
Special Rajbhog Thal offering on upcoming Purnima. Devotees wishing to offer Thal in their family name can register through the temple office or website.
વાંચ્યા પછી આપના સ્નેહીજનો સાથે શેર કરો: